પાર્ટીએ હોસ્યારી કરવામાં ને કરવામાં…
કોઈ નો અકસ્માત થાય ત્યારે …..અમેરીકન : ઓહ માય ગોડ !
પાકિસ્તાની : યા અલ્લાહ !
…
સાઉથ આફ્રીકન : ઓ….. લા લા !
ગુજરાતી : પાર્ટીએ હોસ્યારી કરવામાં ને કરવામાં ઘુસાડી દીધી !
છોકરી ઓ નું દિલ..
છોકરી ઓ નું દિલ
પાણી જેવું હોય છે
..
..
અને
છોકરા ઓ નું દિલ
મોબાઈલ જેવું …
..
મોબાઈલ પાણી માં
પડે
કે પાણી મોબાઈલ પર
બરબાદ
મોબાઈલ જ થાય છે …
No comments:
Post a Comment